You are here: Home > Language & Grammar > Gujarati Language & Grammar > Gujarati Bhashanu Bruhad Vyakaran
લેખક : કમળાશંકર પ્રાણશંકર ત્રિવેદી
Author : Kamalashankar Pranshankar Trivedi
425.00
પ્રથમવાર ૧૯૧૯માં પ્રગટ થયેલું આ પુસ્તક ગુજરાતી ભાષાનું 'શાસ્ત્રીય' વ્યાકરણ છે. વ્યાકરણના તમામ પાસોઓનું વિસ્તૃત વિવરણ, ગુજરાતી ભાષાનો ઇતિહાસ, જૂનાં પુસ્તકોના અનેક સંદર્ભો સાથેનું આ પુસ્તક ભાષા-સાહિત્યના અભ્યાસુઓને ઉપયોગી થાય તેવું છે.
In Gujarat on orders over 299/-