You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Literary & Academic Biographies > Missing Bakshi
લેખક : સંજય વૈદ્ય (સંપાદક)
Author : Sanjay Vaidya (Editor)
446.00
525.00 15% off
ગુજરાતી સાહિત્યના One & Only એવા ધુંવાધાર, ધોધમાર, બેમિસાલ સર્જક ‘The ચંદ્રકાંત બક્ષી’ સાથેના સંભારણાઓ, સાહિત્યિક પ્રદાન, રસપ્રદ કિસ્સાઓ આવરી લેતા 58 લેખોનો સંચય. આ અંજલિલેખો આલેખનારા એમના સમકાલીન અને સિદ્ધહસ્ત સર્જકો છે, તો એમને વાંચીને મોટા થયેલા પ્રતિભાવંત યુવાસર્જકો પણ છે. બક્ષીના જ શબ્દોમાં કહીએ તો આ તમામ 58 લખાણો ‘દિલ ફાડીને’ લખવામાં આવ્યા છે. બક્ષી અને એમનાં સર્જનની યાદમાં ચાહકોને રસતરબોળ કરી મૂકે એવું મોંઘેરું પુસ્તક.
In Gujarat on orders over 299/-