You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Adhya Shanakaracharya Viracht Vivek Chudamani Sampurn
લેખક : જયાનંદ દવે (સંપાદક)
Author : Jayanand Dave (Editor)
1530.00
1700.00 10% off
બારસોથી વધુ વરસો અગાઉ આદિ શંકરાચાર્યજીએ રચેલા મહાન ગ્રંથ વિવેક ચૂડામણિનો સંપૂર્ણ અનુવાદ. મૂળ સંસ્કૃત શ્લોકો, શ્લોકોનો ગુજરાતી પાઠ, શ્લોકોનો ગદ્ય અન્વય, વિસ્તૃત શબ્દાર્થ, પ્રત્યેક શ્લોકનું સવિસ્તાર અને દાર્શનિક સંદર્ભો સહિત વિવેચનાત્મક ટિપ્પણ સાથેનો સરળ ગુજરાતી અનુવાદ. સાથે કૃતિ અને કર્તા વિશેના સુદીર્ઘ સ્વાધ્યાયલેખો.
In Gujarat on orders over 299/-