You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Das Pramukh Upnishado
લેખક : જિજ્ઞેશ અધ્યારૂ
Author : Jignesh Adhyaru
224.00
249.00 10% off
ઉપનિષદો હિન્દુ અધ્યાત્મિક ચિંતનના મૂળ સુધી પહોંચવાનો સૌથી સરળ રસ્તો ગણાય છે. એનું જ્ઞાન અધ્યાત્મિક મુક્તિ તરફ લઈ જાય છે. ઉપનિષદોની પારંપારિક સંખ્યા 108 છે , પણ એમાં 10 પ્રમુખ ઉપનિષદોગણાયા છે : ઇશ, કેન, કઠ, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, તૈત્તિરેય, એતરેય, છાંદોગ્ય અને બૃહદારણ્યક ઉપનિષદ. સંસ્કૃતના સમર્થ વિદ્વાન શ્રી પુરોહિત સ્વામી અને પ્રસિદ્ધ આઈરિશ કવિ વિલિયમ બી. યિટ્સનું આ સહિયારું સર્જન એવું પુસ્તક સૌ પ્રથમ 1938માં પ્રગટ થયું હતું. દસ પ્રમુખ ઉપનિષદોને સરળ રીતે સમજવા માટે આ પુસ્તક ઉપયોગી છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-