You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   Sinh Vaghni Sobatma

  • Sinh Vaghni Sobatma
    Click image to zoom
  • Sinh Vaghni Sobatma
    Click image to zoom

સિંહ-વાઘની સોબતમાં

લેખક : વિજયગુપ્ત મૌર્ય

Sinh Vaghni Sobatma

Author : Vijaygupt Maurya

 323.00    
 380.00   15% off

  Add to Cart

ABOUT BOOK


વીતેલા જમાનામાં સરકસ દુનિયાભરમાં અત્યંત લોકપ્રિય બન્યા હતા. માત્ર ભારતમાં જ પોણો ડઝન સરકસ હતા. ખૂંખાર જંગલી જાનવરોના ખેલ અને કસરતબાજોના કરતબો નિહાળવા એ અબાલવૃદ્ધ સહુ કોઈ માટે એક લહાવો હતો. ગામમાં સરકસે પડાવ નાખ્યો હોય તો પ્રજા એક પ્રકારનો રોમાંચ અનુભવતી અને આ સરકસની વાતો Talk of the town બનતી. વિજયગુપ્ત મૌર્યએ આલેખેલી સરકસની રોમાંચક દુનિયાની દાસ્તાન કહેતું આ પુસ્તક સૌ પ્રથમ 1973માં પ્રગટ થયું હતું. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રિંગમાસ્ટર દામુ ધોત્રેનાં હેરતઅંગેઝ સાહસો, વિકરાળ પ્રાણીઓ સાથેના મુકાબલાની વાતો, સરકસના જીવન અને ઇતિહાસની રસપ્રદ વાતોથી ભરપૂર આ પુસ્તકમાં કેટલીક રંગીન, ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''બેક ઇમેજ'' Zoom કરશો.



DETAILS


Title

Sinh Vaghni Sobatma

Author

Vijaygupt Maurya

Publication Year

2024

First Edition

1973

ISBN

0000

Pages

172

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Vishvana Mahila Antrikshyatri

Vishvana Mahila Antrikshyatri

Kishor Pandya (Dr)    
BuyDetails

Vishvana Mahila Antrikshyatri

225.00   
Bhoyarana Bhomiya

Bhoyarana Bhomiya

Harsh Mesvaniya     275.00
BuyDetails

Bhoyarana Bhomiya

247.00    275.00
Vignanni Vato

Vignanni Vato

Nagendra Vijay     500.00
BuyDetails

Vignanni Vato

425.00    500.00
Sanskrut Sahityani Kathao vol. 1 - 4 Set

Sanskrut Sahityani Kathao vol. 1 - 4 Set

Ratilal S Nayak     600.00
BuyDetails

Sanskrut Sahityani Kathao vol. 1 - 4 Set

540.00    600.00
Cyber Crime ~ Gujarati

Cyber Crime ~ Gujarati

Yogendra Jani     225.00
BuyDetails

Cyber Crime ~ Gujarati

202.00    225.00
Kim

Kim

Rudyard Kipling     180.00
BuyDetails

Kim

162.00    180.00
The Little Prince ~ Gujarati

The Little Prince ~ Gujarati

Antoine De Saint Exupery     100.00
BuyDetails

The Little Prince ~ Gujarati

90.00    100.00
Ramayan Kathamangal

Ramayan Kathamangal

Ramanlal Soni     250.00
BuyDetails

Ramayan Kathamangal

225.00    250.00