You are here:  Home  >   Articles & Essays   >   Anveshan

  • Anveshan
    Click image to zoom

અન્વેષણ

લેખક : પરેશ ભટ્ટ

Anveshan

Author : Paresh Bhatt

 225.00    
 250.00   10% off

  Add to Cart

ABOUT BOOK


ત્રણ વર્ષના ટૂંકા ગાળામાં એક પછી એક પુસ્તક આપનાર CA.પરેશ ભટ્ટ તેમનું નવું પુસ્તક "અન્વેષણ" લઈને આપની સમક્ષ આવ્યા છે. ત્રણ વર્ષની યાત્રામાં ત્રણ પુસ્તકો અને તે પણ સાવ અલગ અલગ વિષયો સાથેના. તેમાં પણ અષ્ટાંગ યોગ- A Perfect Life Style અને "અદ્દભૂતમ સંસ્કૃતમ" તો રિસર્ચ બુકની કેટેગરીમાં આવે છતાં સંપૂર્ણ સાહિત્યિક પુસ્તક તરીકે લોકોનો પ્રેમ મળ્યો. આ પછી આપની સમક્ષ "અન્વેષણ" ને રજૂ કરી રહ્યા છે.

આ પુસ્તકમાં લેખકે સરળ ભાષામાં સમજાવ્યું છે કે ઑડિટ રિપોર્ટ દરેક માણસે પોતે તૈયાર કરવાનો છે. ઑડિટ પોતાનું કરવાનું છે, પોતાની જાતનું, પોતાના સ્વભાવનું, પોતાના સંબંધોનું, મનનું, લાગણીઓનું, પોતાના હોવાપણાનું. માણસનું ઑડિટ થતું નથી તેથી તેના વિકાસની યોજના ઘડાતી નથી. આથી માણસ ડિપ્રેસ થતો રહ્યો, સ્ટ્રેસ અનુભવતો થયો અને રોગોથી ત્રસ્ત થયો ગયો છે.

અન્વેષણ એટલે ઓડીટ....

આપણી આસપાસ બનતી ઘટનાઓનું તર્કબદ્ધ ઓડીટ એટલે અન્વેષણ.

વ્યક્તિ, ઘટના અને પ્રસંગનો તર્કબદ્ધ તુલનાત્મક અભ્યાસ એટલે અન્વેષણ.

રાષ્ટ્રપ્રેમ,સંસ્કૃતિ પ્રેમ, અધ્યાત્મનો તર્કબદ્ધ સમન્વય એટલે અન્વેષણ.

સાહિત્ય અને સમાજને આવરી લેતી વાતોનું ઓડીટ એટલે અન્વેષણ.

જીવનનું ઑડિટ કરવાનું શીખવે છે નવું પુસ્તક: અન્વેષણ

200 પાનાના આ પુસ્તકના 60 લેખો સહુને જીવન વિશે વિચારવાની અનોખી દ્રષ્ટિ પૂરી પાડે છે. વસાવવા જેવું, ભેટ આપવા જેવું પુસ્તક.



DETAILS


Title

Anveshan

Author

Paresh Bhatt

Publication Year

2024

ISBN

9788197286254

Pages

200

Binding

Paperback

Language

Gujarati


Icon
Free Shipping

In Gujarat on orders over 299/-

Icon
Express Courier Service

You may also like

Tyare Jivavu Kem ?

Tyare Jivavu Kem ?

Shahbuddin Rathod     350.00
BuyDetails

Tyare Jivavu Kem ?

301.00    350.00
Prashna E Ja Uttar

Prashna E Ja Uttar

Swami Sachchidanand     200.00
BuyDetails

Prashna E Ja Uttar

180.00    200.00
Sai Fi

Sai Fi

Sairam Dave     275.00
BuyDetails

Sai Fi

247.00    275.00
Matrubhasha Mori Mori Re

Matrubhasha Mori Mori Re

Ramesh Tanna     325.00
BuyDetails

Matrubhasha Mori Mori Re

292.00    325.00
Gujarat

Gujarat

Chandrakant Bakshi     360.00
BuyDetails

Gujarat

306.00    360.00
Desh

Desh

Chandrakant Bakshi     210.00
BuyDetails

Desh

178.00    210.00
Itihas

Itihas

Chandrakant Bakshi     350.00
BuyDetails

Itihas

297.00    350.00
He Aavy Ya Thay ?

He Aavy Ya Thay ?

Praful Shah     375.00
BuyDetails

He Aavy Ya Thay ?

319.00    375.00