You are here: Home > History, Culture, Politics & Public Administration > General History & Culture > Shraddhana Shikharo ~ Bharat Varshna Adbhut Mandiro
લેખક : ગિરિમા ઘારેખાન
Author : Girima Gharekhan
225.00
250.00 10% off
ભારતમાં લગભગ 20 લાખથી વધુ મંદિરો છે એવું મનાય છે. એ પૈકી 25 જેટલા વિશિષ્ટ મંદિરોનો પરિચય આ પુસ્તકમાં કરાવવામાં આવ્યો છે. આ મંદિરો સામાન્ય નથી પણ કોઈને કોઈ વિશેષતાઓ ધરાવે છે, દરેકનો રસપ્રદ અને ભવ્ય ઈતિહાસ છે, દરેકનું આગવું પૌરાણિક મહત્વ છે. આ તમામ બાબતો પુસ્તકમાં આવરી લીધી છે. સંશોધન કરીને લખાયેલાં આ પુસ્તકમાં પ્રત્યેક મંદિરની તસ્વીર સામેલ છે. આપણા ભવ્ય ધર્મવારસાની ઝાંખી કરાવતું આ પુસ્તક શ્રદ્ધાળુઓ અને ઈતિહાસના રસિયાઓને ગમે એવું છે.
In Gujarat on orders over 299/-