You are here: Home > Inspirational, Self Help & Reflective > Inspirational Anecdotes > Prasang Tirth
શ્રી મુનિચંદ્રસૂરિ મહારાજ સાહેબ દ્વારા ‘મુનીન્દુ’ ઉપનામથી ‘શાંતિસૌરભ’ માસિકમાં લગભગ ચાર દાયકાથી બોધપ્રેરક સત્યઘટનાઓ-પ્રસંગોનું આચમન કરતી કટાર ચાલે છે. એ કટારમાંથી વીણેલા 65 પ્રસંગો અને એમાંથી પ્રાપ્ત થતા બોધનું આચમન પ્રસ્તુત પુસ્તકમાં છે.
In Gujarat on orders over 299/-