You are here: Home > Poetry > Poems, Songs & Gazals > E Vaat Mane Manjur Nathi (Paperback) - Complete Poetry of Nazir Dekhaiya
લેખક : નાઝિર દેખૈયા
Author : Nazir Dekhaiya
427.00
475.00 10% off
અમર શાયર નાઝિર દેખૈયાનું સમગ્ર સર્જન. એમના અગાઉ પ્રકાશિત થયેલા ઉપરાંત, હજુ સુધી ક્યારેય પ્રકાશિત ન થયેલું તમામ સર્જન આ ગ્રંથમાં સમાવવામાં આવ્યું છે.
એમણે ગઝલો ઉપરાંત ગીતો અને ભજનો પણ લખ્યાં છે, જોડકણાં પણ, હાસ્ય-ગઝલો પણ, પ્રવર્તમાન ભૌગોલિક-રાજકીય પ્રવાહો પ્રમાણે પ્રાસંગિક પણ, અને એહલે બૈતની શાનમાં પ્રશસ્તિઓ પણ. આ સઘળું વર્ગીકૃત કરીને આ દળદાર પુસ્તકમાં રજૂ કરવામાં આવ્યું છે. સંગ્રહમાં એમની પ્રચ્છન્ન રચનાઓ, અધૂરી ગઝલો વગેરે પણ સમાવાયા છે. જહેમતપૂર્વક સંપાદિત કરવામાં આવેલુ આ ગ્રંથરત્ન, સર્જકને આપવામાં આવેલી એક યથાર્થ અંજલિ છે અને એમના ચાહકો માટે તો મોંઘેરા આભૂષણ સમાન છે.
In Gujarat on orders over 299/-